॥ વિશ્વમ્ભરી સ્તુતી॥

િवશ્વંભરી અખિલ વિશ્વ તની જનેતા વિદ્યા ધરી વદનમા વસજો વિધાતા । દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ॥૧॥ ભૂલો પड़ી ભવરને ભટકૂ ભવાની સૂઝે નહીં લગિર કોઈ દિશા જવાની ભાસે ભયંકર વાલી મન ના ઉતાપો । મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ॥૨॥ આ રંકને ઉગરાવા નથી કોઈ આરો જન્માંડ છૂ જનની હુ ગ્રહી બાલ તારો ના શુ સુનો ભગવતી શિશુ ના વિલાપો । મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો॥૩॥ માઁ કર્મ જન્મા કથની કરતા વિચારૂ આ સ્રુષ્ટિમા તુજ વિના નથી કોઈ મારૂ કોને કહૂ કથન યોગ તનો બલાપો । મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો॥૪॥ હૂઁ કામ ક્રોધ મદ મોહ થકી છકેલો આદમ્બરે અતિ ઘનો મદથી બકેલો દોષોં થકી દૂષિત ના કરી માફ़ પાપો । મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો॥૫॥ ના શાસ્ત્રના શ્રવણ નુ પયપાન કિધૂ ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાઈ કિધૂ શ્રદ્ધા ધરી નથી કરા તવ નામ જાપો। મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો॥૬॥ રે રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી આ જ़િન્દગી થઈ મને અતિશે અકારિ દોષોં પ્રજાલી સગલા તવા છાપ છાપો । મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ॥૭॥ ખાલી ન કોઈ સ્થલ છે વિણ આપ ધારો બ્રહ્માણ્ડમા અણુ અણુ મહિ વાસ તારો શક્તિન માપ ગણવા અગણીત માપોં । મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો॥૮॥ પાપે પ્રપંચ કરવા બધી વાતે પુરો ખોટો ખરો ભગવતી પણ હૂઁ તમારો જદ્યાન્ધકાર દૂર સદબુધ્હી આપો । મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ॥૯॥ શીખે સુને રસિક ચંદજ એક ચિત્તે તેના થકી વિવિધઃ તાપ તળેક ચિતે વાધે વિશેષ વલી અંબા તના પ્રતાપો । મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ॥૧૦॥ શ્રી સદગુરુ શરણમા રહીને ભજુ છૂ રાત્રી દિને ભગવતી તુજને ભજુ છૂ સદભક્ત સેવક તના પરિતાપ છાપો । મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો॥૧૧॥ અંતર વિશે અધિક ઉર્મી તતા ભવાની ગાઊઁ સ્તુતિ તવ બલે નમિને મૃગાની સંસારના સકળ રોગ સમૂળ કાપો ।મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ॥૧૨॥

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s